Anavil Bhavan Activity
Activity Name Date
Test 11-02-2025

જનોઈ બદલવાનો કાર્યક્રમ:- તા. ૨૮ ઓગસ્ટ,૨૦૨૬ શુક્રવાર
સવારે ૯:૦૦ કલાકે રાખેલ છે. જે ભાઈઓએ ભાગ લેવો હોય તેમણે તા. ૨૬-૦૮-૨૦૨૬ સુધીમાં અનાવિલ ભવન પર મેનેજરશ્રી ને નામ નોંધાવવાના રહેશે.

રમતગમતો :- કેરમ, ચેસ ૦૬-૦૯-૨૦૨૬ અને ટેબલ ટેનિસ ૨૭-૦૯-૨૦૨૬ રાખેલ છે.

30 ઓગસ્ટ 2026 : વાર્ષિક સામાન્ય સભા 30 ઓગસ્ટ 2026 રવિવાર ના રોજ સાંજે ૦૪:૩૦ કલાકે – 65 મો વાર્ષિક અહેવાલ – શ્રી અનાવિલ પ્રગતિ મંડળ – ડાઉનલોડ લિંક પર ક્લિક કરો

1) Last Date of Registration is 26th August-26 for Carrom & Chess
2) Last Date of Registration is 15th Sept-26 for Table Tennis

Respected Members,

We are pleased to inform you all that, we are about to start our Sports Events from September onwards with Carrom & Chess followed by Table Tennis.

Schedule of the same is given as below :

Sports Event – 6th Sept-26

1) Carrom Singles
2) Carrom Doubles
3) Chess

Sports Event – 27th Sept-26

1) Table Tennis Singles
2) Table Tennis Doubles

We are herewith sharing Registration Forms of the same too .

We are herewith requesting every participant to fill the form completely & submit a dully filled form with Proof of Date of Birth & Registration Fees at Anavil Bhavan on or before the Last Date of Registration .

IMPORTANT INSTRUCTIONS :

1) Dully filled form to submit with Registration Fees & Proof of Date of Birth to attach with the form & to submit at Anavil Bhavan or to handed over to any member of the Sports Committee on or before Last Date of Registration
2) 30th June-26 ( Age completed till this date ) will be considered as a cut off date for the Age Group bifurcation
3) Age of Partner must also be of the same Age Group only for Doubles with respect to Point Number 2
4) No form will be accepted after Last Date of Registration gets over
5) Reporting Time would be 9:30am & Sports Event starts from 10am onwards
6) No Participant would be allowed to participate, if reports after 11am

Full Co-operation is expected from each Participant during each Sports Event .

Regards,

Sports Committee

અનાવિલ પ્રગતિ મંડળ, વડોદરાનો સામાજિક અભિગમ

તાજેતરમાં દક્ષિણ ગુજરાતના સમગ્ર પંથકમાં અને વિશેષ કરીને વાડીગામ વિસ્તારમાં કુદરતના અતિ વર્ષાના પ્રકોપે ભારે તારાજી સર્જેલ એ બાબતે આપ સૌ માહિતગાર છો જ. આ બાબતે મંડળના ટ્રસ્ટીઓએ સામાજિક જવાબદારીના ભાગરૂપે સર્વાનુમતે આપણા મંડળના ભંડોળમાંથી
₹ 2 લાખની રકમ ફાળવીને મહિલા ટ્રસ્ટીઓને જરૂરી અને ઉપયોગી વસ્તુઓની ખરીદી કરીને કીટ બનાવવાની જવાબદારી સોંપેલ.
તેઓએ 100 કીટ તૈયાર કર્યા બાદ આજરોજ કીટ લઈને અસરગ્રસ્ત અનાવિલ પરિવારોને રૂબરૂ મળીને અર્પણ કરવા રવાના થયેલ ત્યારે પ્રમુખ / મંત્રી પણ હાજર રહ્યા હતા.
આ ટીમમાં ટ્રસ્ટીઓ લીનાબેન, નીવેદિતાબેન, ગીરાબેન, કૃતિબેન અને સીમાબેન સાથે ટ્રસ્ટીઓ હેતલભાઈ, નીરવભાઈ અને આશિષભાઇ સાથે ભવનના કર્મચારી મહેન્દ્રભાઈ પણ જોડાયા હતા.
કીટ તૈયાર કરવામાં ટ્રસ્ટીબહેનોને ભવનના કર્મચારી ફતેહસિંહભાઇ અને મહેન્દ્રભાઈએ સહયોગ આપેલ.

શુભકામના,
દિપક દેસાઈ ( પ્રમુખ )
ગિરીશ દેસાઈ ( મંત્રી )

Scroll to Top

અનાવિલ પ્રગતિ મંડળ, વડોદિયાની સામાજિક પહેલ – પૂરગ્રસ્ત અનાવિલ પરિવારોને ૧૦૦ રાહત કીટનું વિતરણ.