Search Book You Want
માનનીય સભાસદો અને વિદ્યાર્થીઓ,
શ્રી અનાવિલ પ્રગતિ મંડળ, વડોદરા.
લાયબ્રેરી કમિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે પુસ્તક સહાય યોજના ફોર્મ આ સાથે નીચે જોડેલ છે. આ વર્ષ ફક્ત ધોરણ ૮ થી ૧૨ ના વિધાર્થીયો માટે પુસ્તક સહાય આપવામાં આવશે. બીજા વિદ્યાર્થીઓ માટે આવતા વર્ષે થી અમલ કરાશે, જેથી બધા વિદ્યાર્થીઓ/વાલીઓ ને વિનતી કે ફોર્મ જરૂરથી ભરવા.
વિદ્યાર્થી તથા એમના વાલીઓ અને ઘરના વડીલોને ને વિનતી કે ફોર્મ ભરીને ફોટો પાડી ને અનાવિલ ભવન ના whattsapp નો. +91 6351563139 પર મોકલી આપવા.
ફોર્મ તા.૨૫/૦૫/૨૦૨૫ સુધી ભરી મોકલી આપવા જેથી જરૂરી બજેટ ફાળવી શકાય.
નોંધ: આ ફોર્મ માત્ર લાયબ્રેરી ના વિદ્યાર્થીના રેકોર્ડ માટે લેવામાં આવી રહ્યા છે જેથી પુસ્તક સહાય માટે ઉપયોગી થાય.
લી.
લાયબ્રેરી કમિટી