| Anavil Bhavan Activity | ||||
|---|---|---|---|---|
|
સર્વે અનાવિલ સભ્યો,
આ સાથે જણાવવા નું કે તા:૨૭|૦૭|૨૦૨૬ થી ૩૧|૦૭|૨૦૨૬ ‘અલૂણા ગૌરી વ્રત ‘ છે.
આ નિમિત્તે પ્રારંભિક પૂજા અને ઉત્થાપન પૂજા નું આયોજન મહિલાપાંખ દ્વારા અનાવિલ ભવન ખાતે રાખવા માં આવેલ છે. તો જે પણ દિકરીઓ પૂજા માં આવવા માંગતા હોય તેઓ એ અનાવિલ ભવન પર પોતાનું નામ નોંધાવવુ.
પ્રથમ દિવસ ૨૭|૦૭|૨૦૨૬ ના પૂજા નો સમય સવારે ૮.૩૦વાગ્યા નો રહેશે.
છેલ્લા દિવસે ૩૧|૦૭|૨૦૨૬ પૂજા નો સમય બપોર નાં ૨.૩૦ વાગ્યા નો રહેશે.
અનાવિલ ભવન: ૬૩૫૧૫૬૩૧૩૯
કન્વીનર મહિલાપાંખ અનાવિલ પ્રગતિ મંડળ વડોદરા.
નોંધ : ગૌરીવ્રતના કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક બાળાઓના નામ ભવન પર 22જુલાઈ 2026 સુધીમાં નોંધાવવા જેથી આયોજન કરવામાં અનુકૂળતા રહે :કન્વીનર, મહિલા પાંખ